IPLના નવા ચેમ્પિયનની વાત:ફાઇનલ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ જણાવ્યો તેનો ગેમપ્લાન; ટીમના દરેક સભ્યનાં વખાણ કર્યા

IPL ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યું છે. જીત બાદ કેપ્ટન તરીકે હાર્દિકનું ખુશીનો પાર ન …

Read more

પોઝિટિવ સ્ટોરી:અમદાવાદના મિકેનિકલ એન્જિનિયરે બુટિક ચલાવતી માતાની તકલીફો જોઈ એપ બનાવી, 5 મહિનામાં 5 લાખની આવક મેળવી

રોજ એક હજાર કરતાં વધુ લોકો એપની મુલાકાત લઈ રહ્યા છે અર્બન મહિલાઓને એક્ઝિબિશનના ખર્ચમાંથી બચાવવા યુવાને સ્ટાર્ટઅપ શરૂ કર્યું …

Read more

વર્લ્ડવાઇડ 1000 કરોડની કમાણી કરનારી ચોથી ભારતીય ફિલ્મ બની

‘KGF 2’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અજય દેવગનની ‘રનવે 34’ તથા ટાઇગર શ્રોફની ‘હીરોપંતી 2’ બોક્સ ઓફિસ પર જોઈએ તેવી કમાણી કરી શક્યા નથી. યશની ‘KGF 2’ના હિંદી વર્ઝને 350 કરોડથી વધુની કમાણી કરી છે. વર્લ્ડવાઇડ એક હજાર કરોડથી વધુ કમાણી કરનાર ભારતની આ ચોથી ફિલ્મ છે.

લગ્ન માટે દિલ્હી અને લખનઉથી સ્પેશિયલ શેફ આવશે, 25 વીગન ફૂડ કાઉન્ટર્સ પણ હશે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા જોરમાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કપલના લગ્ન માટે દિલ્હી અને લખનઉથી સ્પેશિયલ શેફને બોલાવવામાં આવ્યા છે. એટલું જ નહીં લગ્નમાં થનારી દુલ્હન આલિયા માટે 25 સ્પેશિયલ વીગન ફૂડ કાઉન્ટર્સ પણ હશે.

કાકા રોબિન ભટ્ટે કન્ફર્મ કર્યું; 17મીએ RK હાઉસમાં રણબીર-આલિયા ફેરા ફરશે, 18મીએ ગ્રાન્ડ રિસેપ્શન

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની તારીખ ઑફિશિયલી કન્ફર્મ થઈ ગઈ છે. બંને 17 એપ્રિલના રોજ ચેમ્બુર સ્થિત RK હાઉસમાં લગ્ન કરશે. પ્રી વેડિંગ ફંક્શન 14 એપ્રિલથી શરૂ થશે. રિસેપ્શન 18 એપ્રિલના રોજ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાશે. ગુજઅપડેટ્સ સાથેની વાતચીતમાં આલિયા ભટ્ટના કાકા તથા રાઇટર-એક્ટર રોબિન ભટ્ટે લગ્નની પુષ્ટિ કરી છે.

મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની આગામી ગુજરાતી સાઇ-ફાઇ ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ દર્શકો માટે મનોરંજનથી ભરપૂર હશે

Infinine Motions PLTD. નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત લાંબા સમયથી રાહ જોવાતી તેમની ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ લઈને આવી રહ્યા છે. નીરજ જોશી જેમણે વિશ્વભરના ગુજરાતીઓને 3 સફળ ગુજરાતી હિટ ફિલ્મો આપી છે અને હવે આ ફિલ્મ ગુજરાતી સાયન્સ ફિક્શન, કૌટુંબિક મનોરંજન ફિલ્મ છે. આ ફિલ્મમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને જાણીતી અભિનેત્રી પૂજા ઝવેરી અને 100થી વધારે શાળાનાં બાળકો એ કામ કર્યું છે.

ત્રણ જ દિવસમાં 500 કરોડથી વધુનું કલેક્શન કર્યું, કમાણીમાં હોલિવૂડ ફિલ્મ્સને પછાડી

એસએસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’ 25 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે વર્લ્ડવાઇડ 223 કરોડની કમાણી કરી હતી. ત્રણ દિવસમાં આ ફિલ્મે 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

બોક્સ ઓફિસ પર અક્ષયની ‘બચ્ચન પાંડે’નો જાદુ ન ચાલ્યો, એક્ટરે કહ્યું- અમે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની સુનામીમાં ડૂબી ગયા

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનું પરફોર્મ નથી કર્યું. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં અક્ષયે પોતે સ્વીકાર્યું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતાએ તેની ફિલ્મના પરફોર્મન્સને અસર કરી છે. સાથે જ તેણે એમ પણ કહ્યું કે આ ફિલ્મ સુનામી છે અને અમે તેની નજરોમાં આવી ગયા અને ડૂબી ગયા.