મેન્ટર માહી PAKમાં પણ ‘હિટ’:ધોનીને મળવા પાકિસ્તાની ખેલાડી આતુર, પ્રેક્ટિસ એરિયામાં ધોનીને જોઈ શાહનવાઝ ઉત્સાહિત થઈ ગયો; વીડિયો વાઇરલ
T-20 વર્લ્ડ કપ 2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે આયોજિત મેચમાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. એવામાં દુબઈ ઈન્ટરનેશનલ …