Tag: Will India have to pay the price of silence?

UNSCમાં સ્થાયી સભ્યપદ માટે હવે અમેરિકા કરી શકે છે ભારતનો વિરોધ, રશિયાના સમર્થનથી પશ્ચિમી દેશોનું દબાણ વધ્યું

યુક્રેન પર રશિયાના હુમલા વિશે ભારતનું તટસ્થ વલણ હવે અમેરિકાને ખૂંચી રહ્યું છે. યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બે વાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ હવે યુક્રેનથી તેની સેના હટાવવી જોઈએ, ત્યાં ઘણું નુકસાન થયું છે. ભારતે બે વખત આ પ્રસ્તાવમાં તટસ્થ વલણ અપનાવ્યું છે. જેના કારણે હવે […]