Tag: Viral Kohli Leavs

ફરી ભાવુક થયો કોહલી:RCBની કેપ્ટનશિપ છોડતા ભાવુક થયો વિરાટ

વિરાટે કહ્યું- મને ક્યારેય એવું લાગ્યું નથી કે મને મારા ચાહકોનો સપોર્ટ નથી મળી રહ્યો વિરાટ કોહલીએ IPL 2021ના બીજા ફેઝ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ઇન્ડિયન પ્રીમીયર લીગ સિઝન હશે. આ ઉપરાંત વિરાટ કહી ચૂક્યો છે કે જ્યાં સુધી તે IPL માં રમે છે, તે માત્ર રોયલ […]