Tag: vikram savant 2078 nu varshik rashifal

વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ:આ વર્ષે સિંહ જાતકોના આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો થશે, બિનજરૂરી ખર્ચ ટાળો

આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ ગુરુ ગ્રહનું વર્ષફળ સિંહ રાશિ/લગ્નના જાતકો માટે 12/4/2022 સુધી ગુરુનું ભ્રમણ સાતમા ભાવમાં કરશે. પ્રેમને જો લગ્નમાં પરિવર્તિત કરવો હોય તો સુંદર યોગ છે. જોકે માર્ચ/એપ્રિલ સુધી જ […]