Tag: Sunday G.k

Daily G.k 10-10-2021

35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? – દરિયાછોરું C.E.E.નું પૂરું નામ જણાવો. – સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ) G.E.E.R.નું પૂરું નામ જણાવો. – ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર) IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? – ડૉ. વિક્રમ સારાભાઇ IPRનું પૂરું નામ શું છે? – ઈન્સ્ટીટ્યુટ ઑફ […]