Tag: Proud of Gujaratis

વિદેશની ધરતી પર વતનના લોકોની મદદે આવતાં ગુજરાતીઓ, યુક્રેનથી રોમાનિયા પહોંચેલા લોકો માટે મસીહા બન્યાં

એમ્બેસી બધે ન પહોંચી શકતા વોલેન્ટિયર યુવકને જોઈને લોકોમાં જીવમાં જીવ આવ્યો એક યુવકને યુક્રેનથી ગુજરાતીઓ પહોંચ્યા ખબર પડી તો બીજા યુવકો પણ મદદે રોમાનિયામાં જોડાયા સમગ્ર વિશ્વ યુક્રેનની હાલત જોઈને ફફડી ઉઠ્યું છે. એક બાદ એક ધડાકા, આગ લાગેલી ઇમારત પોતાના ઘર છોડીને મેટ્રો સ્ટેશનમાં શરણ લેવી પડવી જેવા દ્રશ્ય સામાન્ય લોકોને હચમચાવી દે […]