Tag: Pm Vay Vandan Yojana'

Pm Vay Vandan Yojana 2022

આ યોજનામાં પેન્શન માટે ઉચ્ચક રકમ રોકવાની હોય છે. લાભાર્થી પેન્શન માટે માસિક, ત્રિમાસિક, છ માસિક અથવા વાર્ષિક વિકલ્પ પસંદ કરી શકે છે. એલઆઇસીને થતી આવક સુનિશ્ર્વિત વળતર વચ્ચેનું નુકશાન ભારત સરકાર સબસિડી તરીકે ભરપાઇ કરે છે. જો તમે વર્ષે રૂ. 12,000 નું પેન્શન એક સાથે મેળવવા માંગતા હોવ તો તમારે રૂ. 1,56,658 નું રોકાણ […]