Tag: new cruis started in diu

નવા વર્ષથી ક્રૂઝની મજા:બેસતા વર્ષથી શરૂ થયું હજીરા-દીવ-હજીરા ક્રૂઝ, દરિયાની મુસાફરીની મજા સાથે ક્રૂઝમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા પણ મળશે

ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે સાત મહિના બાદ હજીરા-દીવ-હજીરાની ફરીથી ક્રૂઝ સેવા શરૂ થશે નવા વર્ષથી મુંબઇ મેડેન હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી છે. હવે સુરતીઓ માટે ગોવા ઉપરાંત ક્રૂઝની સફર પણ વિકલ્પ તરીકે મળી રહેશે. અગત્યની વાત એ છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતના સુરતના લોકો જ્યારે આ ક્રૂઝમાં જશે […]