Tag: Narendra modi

ધ મોર્નિંગ કન્સલ્ટનો સર્વે:નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, અમેરિકાના રાષ્ટ્રપતિ છઠ્ઠા અને બ્રિટનના વડાપ્રધાન દસમાં નંબરે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદગી પામ્યા છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપ્રૂવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિત વિશ્વના 13 દેશોના પ્રમુખોને પાછળ છોડી દીધા છે. વડાપ્રધાન મોદીનું અપ્રૂવલ રેટિંગ 70 ટકા છે. 5 […]