આબુ ‘હાઉસફુલ’:25 હજારથી વધુ ગુજરાતીઓથી માઉન્ટ આબુ ઊભરાયું, હોટલ-રિસોર્ટનું ભાડું 5 હજારથી 25 હજાર સુધી પહોંચી ગયું

આબુનાં 200થી વધુ હોટલ-રિસોર્ટના બુકિંગ લાભ પાંચમ સુધી બંધ આબુ પાલિકાના દિવાળી ફેસ્ટિવલમાં પણ ગુજરાતી ગરબાની ધૂમ છેલ્લાં બે વર્ષ …

Read more