Tag: Mahindra JNerw Cras

ફક્ત 3 કલાક માં 50000 મહિન્દ્રા XUV 700 વેચાઈ ને નવો રેકોર્ડ બનાવ્યો – જેની કિંમત 9500 કરોડ

મહિન્દ્રા XUV700 25k યુનિટની પહેલી બેચ 57 મિનિટમાં બુક થઈ – 25k યુનિટની બીજી બેચ 2 કલાકની અંદર વેચાઈ. થોડા દિવસો પહેલા મહિન્દ્રાએ નવી XUV700 SUV ની સંપૂર્ણ કિંમત યાદી જાહેર કરી હતી. XUV700 MX પેટ્રોલ વેરિએન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા અને XUV700 AX7 A AWD ડીઝલની ટોચની કિંમત 22.89 લાખ રૂપિયા સુધી જાય છે. […]