Tag: LIC Ipo Losses

LIC-IPO: શેરબજાર પોઝિટિવ ખૂલવા છતાં LICના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં, રૂ.867 પર લિસ્ટ થયો, રોકાણકારોને શેરદીઠ 82નું નુકસાન

શેરબજાર પોઝિટિવ ખૂલવા છતાં LICના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું છે. NSE પર LICના શેર રૂ. 77 એટલે કે 8.11% ઘટીને રૂ. 872 પર લિસ્ટ થયો હતો, જ્યારે BSE પર એ 867 પર લિસ્ટેડ થયો છે. આજે એટલે કે 17 મેના રોજ દેશનો સૌથી મોટો LIC IPO માર્કેટમાં લિસ્ટ થયો છે. LICનો IPOને રોકાણકારો દ્વારા સારો […]