Tag: gold price today

નિષ્ણાતોનો મત:વિક્રમ સંવત 2078માં સોનું રૂ.60000, ચાંદી રૂ.80000 થઇ શકે

મહામારી બાદ સોના-ચાંદીમાં ડિમાન્ડ 40 ટકા વધી ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ, સિલ્વર ETF શરૂ થવા પર નજર   વિક્રમ સંવત 2077નું વર્ષ સોના-ચાંદીમાં રોકાણકારો માટે ભલે નિરાશા જનક સાબીત થયું હોય પરંતુ સલામત અને આગામી દાયકામાં સૌથી વધુ રિટર્ન આપનારૂ સાબીત થશે તેવું એનાલિસ્ટોનું કહેવું છે. 2078માં સોનું વધી રૂ.60000 અને ચાંદી ફરી રૂ.80000ની સપાટી કુદાવે […]