Tag: Gas sylinder

Paytm આપી રહ્યું છે ગેસ ના સિલિન્ડર બુક કરવા સાથે રૂપિયા 2700 નું કેશબેક

Paytm એ જાહેરાત કરી છે કે તે LPG સિલિન્ડર બુકિંગ માટે આકર્ષક કેશબેક અને પુરસ્કારો આપશે.  વપરાશકર્તાઓ હવે ગેસ સિલિન્ડર પર પ્રથમ ત્રણ મહિના માટે 900 રૂપિયા સુધીનું ખાતરીપૂર્વકનું કેશબેક મેળવી શકે છે.  Paytm નું નવું ‘3 pe 2700’ કેશબેક 3 મોટી LPG કંપનીઓ – ઇન્ડેન, HP ગેસ અને ભારત ગેસ માટે માન્ય છે. શું […]