Tag: Forecast

15 માર્ચ પછી ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચવા શક્યતા

રવિવાર સુધીમાં ગરમી 2થી 3 ડિગ્રી વધશે પવનની​​​​​​​ દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો શરૂ રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધી 36-37 ડિગ્રીએ પહોંચી શકે છે. જો કે 15 માર્ચ સુધીમાં ગરમી 40 ડિગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધી રહ્યું છે. અમદાવાદમાં વહેલી સવારથી દિવસ દરમિયાન ચાલુ […]