Tag: Coal

કોલસા માં હાથ કાળા : સરકારો અને કેન્દ્ર સામે આવી ગયા.

પૂરતા પ્રમાણમાં વીજળી કરી હોય તે મને વિનંતી કરે :ઉર્જા મંત્રી દેશની જરૂરિયાતનો ૨૪ દિવસ ચાલે એટલો‌ કોલસાનો જથ્થો :કોલસામંત્રી ‌ રાજ્ય સરકારોએ થર્મલ પાવર સ્ટેશન માટે કોલસાનો જથ્થો ખૂટી રહ્યાની ફરિયાદો કેન્દ્ર સરકારને કર્યા બાદ રવિવારે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિહ એ જણાવ્યું હતું કે , કોલસાની અછત અંગે રાજ્ય સરકારો દ્વારા ખોટા […]