Tag: Career Guide

12th Science ઓછા માર્ક્સ હોય તો શું કરશો ?:મેડિકલ ફેકલ્ટીમાં હેલ્થકેર મેનેજમેન્ટથી લઈ એગ્રિકલ્યરમાં કરિયર બને, એન્જિનિયરિંગમાં IT બહુ મોટું ફિલ્ડ છે

12th Science રિઝલ્ટ આવી તો ગયું, પણ હવે કરિયરની જફા શરૂ થઈ. કઈ લાઈનમાં જવાય ? શેમાં કરિયર બનાવાય ? કયો કોર્સ કરવાથી તરત જોબ પ્લેસમેન્ટ મળે ? કરિયર કાઉન્સેલર્સ એટલા બિઝી બની ગયા છે કે તે 14 કલાક કાઉન્સેલિંગ કર્યા કરે છે. જેમને 12th Science માર્ક વધુ આવ્યા છે તેમના માટે સવાલ નથી, પણ […]