Tag: Blast of ‘Khiladi Kumar’

‘ખિલાડી કુમાર’નો ધમાકો:’સૂર્યવંશી’ની 100 કરોડની કમાણી; અક્કીની 15મી ફિલ્મ 100 કરોડ ક્લબમાં, સલમાનના રેકોર્ડની બરોબરી કરી

‘સૂર્યવંશી’એ માત્ર 5 દિવસમાં બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુ કમાણી કરી કોરોના બાદ થિયેટરમાં ફરી એકવાર રોનક આવી છે. અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ માત્ર 5 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટર થઈ છે. આ સાથે જ અક્ષય કુમારના કરિયરની આ 15મી ફિલ્મ 100 કરોડથી વધુ કમાણીના લિસ્ટમાં સામેલ થઈ છે. સલમાન ખાનની પણ અત્યાર સુધી 15 […]