Tag: air quality

દિવાળીની ઉજવણી પછી, દિલ્હીના જનપથ પર હવાની ગુણવત્તા ‘જોખમી’ શ્રેણીમાં

નવી દિલ્હી: દિવાળીના તહેવારને પગલે શુક્રવારે સવારે દિલ્હીના જનપથમાં હવાની ગુણવત્તા ‘જોખમી’ શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હીના આકાશમાં ધુમ્મસની જાડી ચાદર છવાયેલી હોવાથી અહીં કેટલાક લોકોએ ગળામાં ખંજવાળ અને આંખોમાં પાણી આવવાની ફરિયાદ કરી હતી. દિલ્હી સરકારના ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં, ઘણા લોકો દિવાળીના અવસર પર શેરીમાં ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા, જે ખેતરમાં […]