Tag: ભારતના વીર સપુર

તિરંગામાં લપેટાઈને ઘરે આવેલ ગુજરાતના શહીદ વીર સુપુતની આ ઇચ્છા કાયમને માટે રહી ગઈ અધૂરી

ગઈકાલે જ ખેડા જિલ્લાના વધુ એક જવાને મા ભોમની રક્ષા કાજે પોતાનો જીવ ગુમાવ્યો હતો. કપડવંજમાં આવેલ વણઝારિયા ગામના 25 વર્ષનો જવાન જમ્મુમાં આતંકીઓની સાથે અથડામણમાં શહીદ થયા હતા. જવાનની શહીદીના સમાચાર મળતાની સાથે જ 2,500 ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન થયું હતું. ગામના હરીશ સિંહ વાઘાભાઈ પરમાર નામના નવયુવાન આજે જમ્મુમાં શહીદ થયાના […]