Daily G.k 19-10-2021

1.ગરબામાં કયું તત્વ મુખ્ય હોય છે :- કથનવર્ણન

 

2.નહિ રે વિસારું હરિ એ પંક્તિ કોની છે :- દયારામ

 

3. ભાલણે બ્રહ્નભટ્ટ ની કઈ કૃતિ નો સારાનુંવાદ આપ્યો છે:- કાદંબરી

 

4. અવર્ચીન ગુજરાતી સાહિત્યના પહેલા યુગ ને શું કહે છે ? :- સુધારક યુગ

 

5. કલાપીને કઈ કૃતિ કિશોરલાલ મશરૂવાળા ની છે ? :- ગોપીચંદ અને મનાવતી

 

6. ચંદ્રવદન મહેતા ની આત્મકથા કઈ છે ? :- ગઠરિય શ્રેણી

 

7. જ્ઞાનપીઠ વિજેતા કવિનું નામ આપો :: રાજેન્દ્ર શાહ

 

8. સમાનાર્થી શબ્દો :- અંગર – સાથ

 

9. સંધિ છોડો ગૂઢાર્થ :- ગૂઢ + અર્થ

 

 

10. ઓક્સિજન કઈ રીતે દર્શન વામાં આવે છે :- O²

 

11. કયો ગ્રહ સૌરમંડળનાઑ સૌથી દૂર નો ગ્રહ છે :- પ્લુટો

 

12. વિશ્વ ઓઝોન ડે ક્યારે ઉજવવામાં આવે છે :- 16 મી સપ્ટેમ્બર

 

13. હાઇડ્રોજન બોમ્બ માં પિતા તરીકે કોણ જાણીતું છે :- ડૉ. એળવર્ત ટેલર (અમેરિકા)

 

14. રાશી કારણ થી કયો રોગ દુનિયા માંથી નાબૂદ કરી શકાયો :- શીતળા

 

15. અમોફિલીસ માદા-મચ્છર કયા રોગનો ફેલાવો કરે છે ? મલેરીયા