Daily G.K 13-10-2021

  1. વૃક્ષ નું આયુષ્ય શાન પરથી માપવામાં આવે છે :- વૃક્ષ ના થડ માં રહેલા વર્તુળાકાર વલોયથી. 
  2. એલ્યુમિનિયમ પૃથ્વી ના ભૂગર્ભ માંથી કયા સ્વરૂપે  મળે છે :- બૉક્સાઈટ 
  3. આલિયાબેટ કઈ નદીમાં સતીથ છે :- નર્મદા
  4. દરિયાકાંઠા ની વનસ્પતિ મેનગરવું નું ગુજરાતી પર્યાયવાચી નામ છે :-ચેર 
  5. ધમાલ નૃત્ય કોની ખાસિયત છે :-  સીદી 
  6. ગુજરાતનાં સાહિત્યમાં અવરચીનોમાં આધ તરીકે જાણીતા સર્જકો કોણ છે :-  કવિ નર્મદા 
  7. પેનલ્ટી કિક શબ્દ કઈ રમતમાં વાપરે છેઃ :- ફૂટબોલ 
  8. મહાગુજરાત આંદોલન ના પ્રણેતા કોણ હતા :- શ્રી ઇંદ્રલાલ યાજ્ઞિક
  9. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ? :-  મોંઘવારી હટાવવી 
  10.  રોજગારવાંછું ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે કઈ  વેબસાઇટ ઉપયોગી છે :- OJAS 
  11. યુનિક આયડીફીકેશન નંબર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે :-  રંજના સોનવણે
  12.   મહાગુજરાત આંદોલન સૌથી પહેલા ક્યાંથી નીકળ્યું હતું : – અલીસબ્રિજ લો કોલેજ
  13. પ્રાચીન સમયમાં ગુજરાત ની રાજધાની કયા હતી :- અણહિલપૂર
  14. ગુજરાતનાં કયા ક્રિકકેટર પાકિસ્તાન સામે સૌપ્રથમ સદી કરી હતી :- દીપક શોધન 
  15. ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ કેળાં થાય છે :- બોરસદ
  16. વીજળીને ચમકારે મોતીડ પરોવો પાનબાઈ ”  આ પદની રચના કોને કરી :- ગંગાસતી
  17. સતીયોદેવ પર્વત કયા જિલ્લામાં આવેલો છે :- જામનગર 
  18. બટાટા નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો :- બનાસકાંઠા 
  19. કઈ ધાતુ પાણીમાં નાખતા સળગી ઉઠે છે :- સોડિયમ